લંડન રાગાઝ: શ્વાસ થી સ્વર | પંડિત અજય પ્રસન્ના
- 20 ઑગસ્ટ 2026
- ગુરુવાર
- 7:00 PM – 9:00 PM
- 2 કલાકો
- The Tate Institute
- લંડન, GB
તમારી ટિકિટ મેળવો
ટિકિટ કિંમત
£15 £25ઇવેન્ટ સારાંશ
ઇવેન્ટની મુખ્ય ઝલક
ગ્રેમી-નોમિનેટેડ બાંસુરી મૈસ્ત્રો
Gorillaz ટૂરમાંથી સીધા
જીવંત પરંપરા
ધ્વનિ ધ્યાન તરીકે
પ્રસ્તુતિ કરનારા કલાકારો
-
અજય પ્રસન્ના
-
કએખામ હુસેન
ઇવેન્ટ વિગતો
આ ઓગસ્ટ મા , અમારો લંડન રાગાઝ બૈઠક 20 તારિખે Oasis Academy Silvertown ના મુક્ય હૉલ મા પંડિત અજય પ્રસન્નાને સ્વાગત કરે ચહે. ચાર વાર ગ્રૅમી નામંકિત, તે ભારતના મુક્ય બાંસુરી વાદકો મા ેક ચહે. ગયા નવેમ્બર મા , તે અમારી સાથે ઑક્સફોરડ થિ Duke's Hall સુદી ચાર શહેરો મા દોરો કરયો હતા. અી વાર તે ગોરિલાઝ઼ના દોરોમાથી અાવે ચહે, જેમની અાલબમ મા Parvat (The Mountain) મા તેમની બાંસુરી સામેલી કરી ચહે. અમારા દરબાર મા તે સમય કાદ્યો તેમનો આબાર માની ચહે. કયામ હુસૈન તબલા પર સાથે ચહે.
પંડિત અજય પ્રસન્ના તેમના પિતા પંડિત ભોલાનાથ પ્રસન્નાના દ્વારા અાપેલી બનારસ ઘરાણાની બાંસુરી વિરાસત આગે વાધે ચહે. પંડિત ભોલાનાથ પ્રસન્નાના શિશ્યો મા પંડિત હરિપ્રસાદ ચૌરસિયા પની હતા. પંડિત અજય પ્રસન્નાને Global Indian Music Award અને સંગીત રત્ના માલ્યો ચહે. કયામ, જુલાઇ મા અી સીરીઝનો શુભારામભ કરનારા ઉસ્તાદ શહબાઝ઼ હુસૈનના દિક્રો અને શિશ્ય ચહે. કયામ ગોરિલાઝ઼ની દોરો મા તબલા વાદક તરીકે જોદાયો હતા.
અમારી બધી રાગાઝ શામની જેમ, અી શામ પન તમને થામબ્વા અામંત્રિત કરે ચહે. ભારતીય શાસ્ત્રીય પરામપરાો સંગીતને ધ્યાન માને ચહે: ધ્નિની શિફાબખશ તાકતને શબ્દ કહે ચહે, અાપના મા અને અાપના સામાજ મા સંતુલન લાવ્વાની રાહ તરીકે. બાંસુરી અ હેતુ મા સારી ચહે: તે શ્વાસનો સુનાય રુપ ચહે, અને ેક લામો આલાપ ખાલીને શાંત કરી શકે ચહે, જે ધીમી શ્વાસ મનને શાંત કરે ચહે. પાસે બેસો, ફોન મુકો, અને અવાઝ઼ને કામ કર્વા દો.
જો તમે લંડન મા કે અાજુબાજુ હો, તો જરુર પાધારો. કોી ખાસ જરુરિયાત માતે અમને સાપરક કરો.
દર્વાઝ઼ો સાજે 6:45 વાગે ખુલશે.
દરશાક નીતિ:
- બિના અનુમતિ ફીલમિંગ કે ફોતોગ્રાફી નાથી.
- કારય્ક્રમના દોરાન મોબાિલ ફોનનો ુપયોગ નાથી. તમારો સહાયોગ િચહ્ચી ચહે. આબાર!
સ્થળ માહિતી